પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ

તા. 15-12-2017, સારંગપુર
સ્વામીશ્રી મંદિર ઉપર શાસ્ત્રીજી મહારાજની બેઠકે પગે લાગવા પધાર્યા. ત્યાં ફૂલોથી ‘સંપ’ લખ્યું હતું.
સૌ વતી ઉત્તમયોગીદાસ સ્વામીએ પૂછ્યું : ‘સંપ રાખવો તો છે, પણ નડે છે શું ?’
સ્વામીશ્રીએ સીધું નિશાન જ તાકતાં કહ્યું : ‘દેહભાવ !’
‘વણવિચારે વાતું રે, આવે એના અંતરથી...’ અને તોય નિશાન પર જ જાય.

from BAPS Swaminarayan Sanstha - Daily Satsang https://ift.tt/KTN9xbI

No comments