પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 19-12-2017, સુરેન્દ્રનગર
સ્વામીશ્રી ગાડીમાં વિરાજીને પૂજાસ્થળેથી પાછા નિજનિવાસ પ્રતિ પધારી રહ્યા હતા ત્યાં કાચમાંથી એક હરિભક્તને જોઈને બોલ્યા : ‘ઝારખંડ.’
તે હરિભક્તનું નામ શશિકાંતભાઈ ચૌહાણ હતું. તેમણે કહ્યું : ‘સ્વામી ! હમણાં તો સુરત રહું છું.’
‘ના, પહેલાં...’ સ્વામીશ્રીએ પૂછ્યું.
તે કહે : ‘હા, સ્વામી ! 2007 સુધી ઝારખંડ હતો.’
સેવક સંતે સ્વામીશ્રીને પૂછ્યું કે ‘સ્વામી ! આપ ત્યાં ગયા હતા ? ત્યાં રહ્યા હતા ? એટલે યાદ છે !’
સ્વામીશ્રી કહે : ‘ના. પત્ર બહુ લખ્યા, અરસપરસ.’
જેવી રીતે સ્વામીશ્રી સાથે થયેલી મુલાકાત અને તેમના સાંનિધ્યમાં થયેલી જાહેરાતો હંમેશ માટે તેમના માનસપટ પર અંકિત થઈ જાય છે, તેમ તેમની સાથે થયેલો પત્ર-વ્યવહાર પણ તેમની નોંધમાં કાયમ માટે આવી જાય છે.
from BAPS Swaminarayan Sanstha - Daily Satsang https://ift.tt/hpN46Gd

No comments