દેશકાળ સુધારવા સેવા લે છે..
પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ
દેશકાળ સુધારવા સેવા લે છે
રાતે સભામાં ‘અનુભવી...’, ‘ભજી લે ભગવાન...’ એ પદો નિરૂપ્યા :
‘ભગવાન ને સંતની સેવા કરે તો ખોટ આવતી નથી. બાપા (પિતા) ભક્તિ કરતા હોય ને દીકરા સમજે કે ‘બાપા જે કરે છે તે સારું કરે છે,’ તો તેને બાપાની ભક્તિમાંથી દશાંશ મળે ! અસેવા કરે તો પાપનો ભાગી થાય. મોટાપુરૂષનાં વાક્યો બ્રહ્મવાકયો !
‘ભગવાન તો સોનાનાં મંદિર ઉગાડે, પણ હરિભક્તોના દેશકાળ સુધારવા સેવા લે છે.'
|| જય શ્રી સ્વામિનારાયણ ||