પુરુષોત્તમ બોલ્યા પ્રીતે...(21st March 2018)



 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે*
*પ્રકરણ -૧૩  સેવા, સરળતા, દાસપણું*

ગઢપુરમાં પ્રાગજી પુરાણી પાસે મહાભારતનું શાંતિપ્રર્વ વંચાવીને શ્રીહરિએ વાત કરતાં કહ્યું, " ભગવાનનો દાસ થાય તો તેનામાં ભગવાન જેવા ગુણો આવે છે. સંતનો દાસ ન થાય કે હરિભકતનો દાસ ન થાય તો તુચ્છ કીટમાં નિવાસ કરે છે. અનંત મહત્ પુણ્યે કરીને દાસપણું મળે છે. જે દાસાનુદાસ રહે છે તે વધતો વધતો વધી જાય છે.........."
|| જય શ્રી સ્વામિનારાયણ ||