એકાંતિક સત્પુરૂષ..

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે...



પ્રકરણ -૧૫   એકાંતિક સત્પુરૂષ

સંતનાં વચન અનેક ભવની પીડા મટાડે એવા નિર્મળ છે. તેમા દોષ દેખાડે તેને માયાવી ખલ જાણવા. સંત નટના ખેલની પેઠે વચનરૂપી દોર પર ચાલે છે, શૂરા અનએ સતીથી પણ અધિકપણે મરણ હાથમાં લઈને વર્તે છે. ભવ, બ્રાહ્માદિ દેવો ને નારદ જેવા દેવર્ષિઓ સંતનું વર્તન જોઈ કંપે છે. પ્રકૃતિ-પુરૂષ ને અક્ષરમુક્ત સુધીના સૌ ધન્ય ધન્ય ઉચ્ચારે છે. ભગવાનના જેટલા અવતારો થયા છે, તે પણ આવા સંતને ધન્ય ધન્ય કહે છે........."

"अक्षरं अहं पुरुषोत्तम दासोस्मि "

જય સ્વામિનારાયણ..