એકાંતિક સત્પુરૂષ..
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે..
પ્રકરણ -૧૫ એકાંતિક સત્પુરૂષ
......... સંતનું વચન જે માને છે તેનું ધર્મમાં વર્તન થાય છે. આવા સંતની મધ્યે પ્રગટ શ્રીહરિ બિરાજે છે, એવી પ્રતીતિ જેને આવે છે તે તત્કાળ અક્ષરધામ પ્રાપ્ત કરે છે. સંત-સમાગમ કરે છે તેને અક્ષરધામ દૂર રહેતું નથી."
||"अक्षरं अहं पुरुषोत्तम दासोस्मि "||
જય સ્વામિનારાયણ